જાણો, આદિજાતી સમુદાયના પ્રોટોકોલનું ધ્યાન રાખવું કેમ મહત્વપૂર્ણ

An Indigenous performer participates in a smoking ceremony

Source: Cameron Spencer/Getty Images

એબોરિજિનલ અને ટોરેસ સ્ટ્રેટ આઇલેન્ડ લોકોની સંસ્કૃતિના પ્રોટોકોલનું પાલન કરવું તે ઓસ્ટ્રેલિયાના મૂળ નિવાસી તથા તેમની ભૂમિને સમજવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે. આપણે જે ભૂમિ પર વસવાટ કરીએ છીએ તેવા મૂળ નિવાસીઓની સંસ્કૃતિને સમજી તેમની સાથે સંબંધો કેવી રીતે કેળવી શકાય તે વિશે સેટલમેન્ટ ગાઇડના અહેવાલમાં માહિતી.


વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.


Share