જાણો, કોવિડ-19 પ્રતિરોધક રસીનો બૂસ્ટર ડોઝ લેવો કેમ જરૂરી
Source: AFP
ઓસ્ટ્રેલિયામાં કોવિડ-19ના ઓમીક્રોન પ્રકારના ચેપની સંખ્યામાં ભારે વધારો થયો છે ત્યારે, કોવિડ પ્રતિરોધક રસીના બંને ડોઝ મેળવી લેનારા લોકો માટે પણ બૂસ્ટર ડોઝ મેળવવાની જરૂરીયાત કેમ ઉભી થઇ છે તે વિશે માહિતી.
Share