શું કેન્દ્રીય સરકાર આગામી બજેટમાં માઇગ્રેશનની નવી સંખ્યા નક્કી કરશે?
Pedestrians in Sydney CBD Source: AAP
ઓસ્ટ્રેલિયામાં આગામી 11મી મેના રોજ રજૂ થનારા કેન્દ્રીય બજેટમાં વર્ષ 2021-22ના માઇગ્રેશનની સંખ્યા નક્કી કરવામાં આવે તેવી શક્યતા છે. વિશેષજ્ઞોના માનવા પ્રમાણે, કોરોનાવાઇરસના કારણે દેશમાં થઇ રહેલા ઓછા માઇગ્રેશનની અસર ફક્ત અર્થતંત્ર જ નહીં પરંતુ ઓસ્ટ્રેલિયાની બહુસાંસ્કતિક ઓળખ પર પણ પડશે.
Share