489 વિસા: હજારો અરજીકર્તાના વિસાની પ્રક્રિયામાં વિલંબ
The wait for 489 regional skilled temporary migrant visas has stretched to three years. Source: SBS
ઓસ્ટ્રેલિયન સરકાર દ્વારા સ્કીલ્ડ કર્મચારીઓને મંજૂર કરવામાં આવતા વિસાની એક શ્રેણીની પ્રક્રિયામાં થઇ રહેલા વિલંબને પગલે અરજીકર્તાઓ વિવિધ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. જેમાં માનસિક સ્વાસ્થ્ય, આર્થિક સમસ્યા અને બાળકો પર વિપરીત અસરનો સમાવેશ થાય છે. વધુ વિગતો અહેવાલમાં.
Share