યુવાનો અને નવા માઇગ્રન્ટ ડાઉનસાઇઝીંગનો લાભ કેવી રીતે મેળવી શકે?
Young migrants can also benefit from downsizing Source: Getty images
ડાઉનસાઇઝીંગ માત્ર વડીલો માટે કે મકાન માલિકો માટે નથી. યુવાનો, નવા માઇગ્રન્ટ અને ભાડે રહેતા લોકો માટે ડાઉનસાઇઝીંગ એટલે શું અને કેવી રીતે કામ લાગે આવો જાણીએ સોનીઝ ગ્રુપ ના મૃગેશભાઈ સોની પાસેથી.
Share