ઓસ્ટ્રેલિયાના ભયાનક બુશફાયરની કેટલીક તસવીરો

છેલ્લા કેટલાક સમયમાં ઓસ્ટ્રેલિયાના પૂર્વીય રાજ્યોમાં થયેલા બુશફાયરના કારણે જાન-માલનું ભયંકર નુકશાન થયું છે. વિનાશક બુશફાયરના સમયમાં એવી કેટલીક તસવીરો કેમેરામાં કેદ થઇ છે જે હ્દયદ્રાવક પણ છે અને પ્રેરણાદાયી પણ. બુશફાયરની ઘટના દરમિયાન કેમેરામાં કંડારાયેલી એવી જ કેટલીક તસવીરો પર એક નજર...

The nation's horror bushfire season shows no sign of stopping.

Source: AAP, Twitter

સાઉથ ઓસ્ટ્રેલિયાના ઇડન હિલ્સ કંટ્રી ફાયર સર્વિસે તાજેતરમાં જાહેર કરેલી તસવીર ઓસ્ટ્રેલિયાના ભયાનક બુશફાયરને સ્થિતી વર્ણવી રહી છે.

તસવીરમાં દેખાય છે તે પ્રમાણે, એક ફાયરફાઇટરની બાજુમાં કોઆલા ઉભું છે અને બંને તેમની સામે લાગેલી આગ જોઇ રહ્યા છે.
A firefighter and koala near a blaze in South Australia.
A firefighter and koala near a blaze in South Australia. Source: Facebook - Eden Hills Country Fire Service
બુશફાયરના સમયમાં કેટલાક ફોટોગ્રાફર્સે, ફાયરફાઇટર્સે અને નાગરિકોએ ફોટોગ્રાફ્સ ક્લિક કર્યા હતા. અને, તે સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે.
NSW Rural Fire Service crews fight the Gospers Mountain Fire as it engulfs a structure at Bilpin.
NSW Rural Fire Service crews fight the Gospers Mountain Fire as it engulfs a structure at Bilpin. AAP Source: AAP
NSW Rural Fire Service crews near Mangrove Mountain, north of Sydney.
NSW Rural Fire Service crews near Mangrove Mountain, north of Sydney. Source: AAP
Firefighters hose down a burning woodpile during a bushfire in Werombi, south-west of Sydney.
Firefighters hose down a burning woodpile during a bushfire in Werombi, south-west of Sydney. Source: AAP
બીજી તરફ, વિનાશક બુશફાયરમાં ફસાઇ ગયા હોય તેવા લોકોના પણ કેટલાક ફોટોગ્રાફ્સ ક્લિક થયા હતા.
Sharnie Moren and her 18 months old daughter Charlotte look on as thick smoke rises from bushfires near Nana Glen, near Coffs Harbour, Tuesday, 12 November
Sharnie Moren and her 18 months old daughter Charlotte look on as thick smoke rises from bushfires near Nana Glen, near Coffs Harbour, Tuesday, 12 November Source: AAP
Fire damage in Rappville, NSW.
Fire damage in Rappville, NSW. Source: AAP
Prime Minister Scott Morrison is seen comforting those evacuated from bushfires in NSW.
Prime Minister Scott Morrison comforts a man evacuated from the bushfires in NSW. Source: AAP
બુશફાયરમાં પ્રાણીઓ અને વન્યજીવો પણ ફસાઇ ગયા હતા.
A dehydrated and injured Koala receives treatment at the Port Macquarie Koala Hospital.
A dehydrated and injured Koala receives treatment at the Port Macquarie Koala Hospital. Source: Getty
Horses in a paddock as the Gospers Mountain Fire impacts Bilpin.
Horses in a paddock as the Gospers Mountain Fire impacts Bilpin. Source: AAP
બુશફાયરના કારણે સિડની અને તેના આસપાસના વિસ્તારોના હવામાનમાં પલટો પણ આવ્યો હતો.
Smoke haze from bushfires blankets the Sydney CBD.
Smoke haze from bushfires blankets the Sydney CBD. Source: AAP
Pedestrians walk towards Darling Harbour as smoke haze blankets Sydney.
Pedestrians walk towards Darling Harbour as smoke haze blankets Sydney. Source: AAP
બુશફાયરે વિવિધ સંસ્થાઓ અને આંદોલનકારીઓને ક્લાઇમેટ ચેન્જના મુદ્દે એક કર્યા અને તેમણે રસ્તા પર વિરોધ પ્રદર્શન કર્યું.
Protesters during the "NSW is Burning, Sydney is Choking" rally.
Protesters during the "NSW is Burning, Sydney is Choking" rally. Source: AAP
Protesters rally on December 11.
Protesters rally on December 11. Source: AAP

Share
Published 27 December 2019 1:08pm
By SBS News
Source: SBS

Share this with family and friends