ન્યૂ સાઉથ વેલ્સ સ્કીલ્ડ વિસા નોમિનેશનમાં કેટલાક સુધારા

ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યએ તેના સ્કીલ્ડ નોમિનેશન પ્રોગ્રામમાં કેટલાક સુધારા કર્યા છે. જેમાં કેટલાક વ્યવસાયોને સ્થાન નથી મળ્યું તો કેટલાક વ્યવસાયોની જરૂરિયાતોને હળવી બનાવવામાં આવી છે.

Australian visas

Source: SBS

1લી જુલાઇ 2019થી ઓસ્ટ્રેલિયાનો નવો માઇગ્રેશન પ્રોગ્રામ શરૂ થયો છે અને ઓસ્ટ્રેલિયા સ્થળાંતર થવા માટે સૌથી લોકપ્રિય એવા રાજ્ય ન્યૂ સાઉથ વેલ્સએ હાલમાં જ વર્ષ 2019-20 માટે પોતાના સ્કીલ્ડ નોમિનેટેડ પ્રોગ્રામ (190)માં કેટલાક સુધારા કર્યા છે.

સબક્લાસ 190 વિસા પર્મેનન્ટ રેસીડેન્સીની તક પૂરી પાડે છે પરંતુ તેના માટે ઓસ્ટ્રેલિયાના કોઇ રાજ્ય કે ટેરીટરીની સરકારે તે ઉમેદવારને સ્પોન્સર કરવા પડે છે.

ન્યૂ સાઉથ વેલ્સના અરજીકર્તાએ પર્મેનન્ટ રેસીડેન્સી મેળવતા અગાઉ રાજ્યના રીજનલ વિસ્તારમાં રહેવાની તથા ત્યાં નોકરી કરવા જેવી જરૂરિયાતો પૂરી કરવી પડશે.

ન્યૂ સાઉથ વેલ્સે તેની સિસ્ટમમાં વ્યવસાયોની જરૂરિયાત પ્રમાણે યાદી તૈયાર કરી છે જે સમયાંતરે બદલાતી રહેશે.
ન્યૂ સાઉથ વેલ્સ સરકારની વેબસાઇટ પર મૂકવામાં આવેલી માહિતી પ્રમાણે. ન્યૂ સાઉથ રાજ્યના નોમિનેશન માટેની જરૂરિયાત ખૂબ જ ઉંચી છે અને તે લિસ્ટમાં જે ઉમેદવાર સૌથી વધારે પોઇન્ટ્સ મેળવશે તેને જ નોમિનેશન માટે આમંત્રિત કરવામાં આવશે.

ન્યૂ સાઉથ વેલ્સ 190 પ્રાયોરિટી ઓક્યુપેશન લિસ્ટ (NSW 190 List) માં કેટલાક વ્યવસાયો એવા છે જેના ઉમેદવારોએ રાજ્યની કેટલીક જરૂરિયાતોને સંતોષવી પડશે.

વધારાની જરૂરિયાત પ્રમાણે, કેટલાક વ્યવસાયોમાં ઉમેદવારે ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યમાં જ રહેવાનું અને તે રાજ્યમાં કાર્યરત હોય એવા વ્યવસાયમાં જ એક વર્ષ સુધી કાર્ય કરવાનું રહેશે.

ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યના વ્યવસાયોની યાદી પર મેળવી શકાશે.

ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યના નવો ઓક્યુપેશન અંગે માઇગ્રેશન એજન્ટ રોહિત મોહને જણાવ્યું હતું કે નવી જાહેરાત પ્રમાણે રાજ્યમાં રહેતા ન હોય તથા કાર્ય ન કરતા હોય તેવા અરજીકર્તાઓ માટે ન્યૂ સાઉથ વેલ્સના દરવાજા બંધ થઇ ગયા છે.

SBS Hindi સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે નવા સુધારાથી એકાઉન્ટન્ટ્સ, એન્જીનીયર્સ, નર્સ તથા ઇન્ફર્મેશન ટેક્નોલોજી જેવા વ્યવસાયોને અસર થશે.
"વિક્ટોરિયા કરતા ન્યૂ સાઉથ વેલ્સનું ઓક્યુપેશન લિસ્ટ મોટું હોવાથી વિક્ટોરિયાથી કેટલાક અરજીકર્તાઓ ન્યૂ સાઉથ વેલ્સ સ્થાયી થતા હતા પરંતુ હવે નવી શરત પ્રમાણે વિક્ટોરિયા કે ઓસ્ટ્રેલિયાના અન્ય રાજ્યથી ન્યૂ સાઉથ વેલ્સ સ્થાયી નહીં થઇ શકાય."
બીજી તરફ, જે ઉમેદવારો ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યમાં જ રહેતા તથા નોકરી કરતા હશે તેમને આ ફેરફારનો લાભ મળશે.

શેફ, કૂક અને મોટર મિકેનીકને ફાયદો

ન્યૂ સાઉથ વેલ્સના નવા ઓક્યુપેશન લિસ્ટમાં શેફ, કૂક અને મોટર મિકેનીકને ફાયદો થશે.

માઇગ્રેશન એજન્ટ રોહિત મોહને જણાવ્યું હતું કે આ ઓક્યુપેશનમાં ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યમાં રહ્યા હોય તથા નોકરી કરી હોય તેવી શરત મૂકવામાં આવી નથી. પરંતુ, જે વ્યવસાયોમાં ઓછી કે મર્યાદિત ઉપલબ્ધતા હશે તે વ્યવસાયોના વધુ પોઇન્ટ્સ મેળવનારા ઉમેદવારોને જ પ્રથમ તક આપવામાં આવશે.

ANZSCO CodeOccupationAvailabilityAdditional criteria
132111Corporate Services ManagerLowNo
132211Finance ManagerMediumNo
132311Human Resource ManagerLowNo
132511Research and Development ManagerLowNo
133111Construction Project ManagerLowNo
133211Engineering ManagerLowNo
133512Production Manager (Manufacturing)MediumNo
134111Child Care Centre ManagerLimitedNo
134212Nursing Clinical DirectorLimitedNo
134214Welfare Centre ManagerLimitedNo
134299Health and Welfare Services Managers necLowNo
135112ICT Project ManagerMediumNo
139911Arts Administrator or ManagerLimitedNo
139912Environmental ManagerLimitedNo
139914Quality Assurance ManagerLowNo
141111Cafe or Restaurant ManagerMediumNo
141311Hotel or Motel ManagerLowNo
211112Dancer or ChoreographerLimitedNo
211213Musician (Instrumental)LimitedNo
212312Director (Film, Television, Radio or Stage)LimitedNo
221111Accountant (General)MediumYes
221112Management AccountantLimitedYes
221113Taxation AccountantLimitedYes
221213External AuditorMediumYes
221214Internal AuditorLowYes
224111ActuaryLowNo
224112MathematicianLowNo
224113StatisticianLowNo
224311EconomistLimitedNo
224711Management ConsultantLowNo
225113Marketing SpecialistMediumNo
225311Public Relations ProfessionalLowNo
232111ArchitectMediumNo
232112Landscape ArchitectLimitedNo
232411Graphic DesignerMediumNo
232412IllustratorLowNo
232511Interior DesignerLimitedNo
233111Chemical EngineerLimitedYes
233112Materials EngineerLimitedNo
233211Civil EngineerHighYes
233212Geotechnical EngineerLimitedNo
233213Quantity SurveyorLimitedNo
233214Structural EngineerLowNo
233215Transport EngineerLimitedNo
233311Electrical EngineerLimitedYes
233411Electronics EngineerLimitedYes
233511Industrial EngineerLimitedYes
233512Mechanical EngineerLowYes
233513Production or Plant EngineerLimitedYes
233611Mining Engineer (Excluding Petroleum)LimitedNo
233612Petroleum EngineerLimitedNo
233911Aeronautical EngineerLowNo
233913Biomedical EngineerLowNo
233915Environmental EngineerLimitedNo
233916Naval ArchitectLimitedNo
233999Engineering Professionals necLimitedNo
234111Agricultural ConsultantLimitedNo
234112Agricultural ScientistLimitedNo
234211ChemistLimitedNo
234212Food TechnologistLimitedNo
234312Environmental ConsultantLimitedNo
234313Environmental Research ScientistLimitedNo
234399Environmental Scientists necLimitedNo
234511Life Scientist (General)LimitedNo
234514BiotechnologistLimitedNo
234515BotanistLimitedNo
234516Marine BiologistLimitedNo
234517MicrobiologistLimitedNo
234518ZoologistLimitedNo
234599Life Scientists necLimitedNo
234611Medical Laboratory ScientistLowNo
234711VeterinarianLimitedNo
234914PhysicistLimitedNo
234999Natural and Physical Science Professionals necLimitedNo
241111Early Childhood TeacherMediumNo
241411Secondary School TeacherLowYes
241511Special Needs TeacherLimitedNo
251211Medical Diagnostic RadiographerLimitedNo
251212Medical Radiation TherapistLimitedNo
251213Nuclear Medicine TechnologistLimitedNo
251214SonographerLimitedNo
251312Occupational Health and Safety AdviserMediumNo
251411OptometristLimitedNo
251513Retail PharmacistLimitedNo
252111ChiropractorLimitedNo
252411Occupational TherapistLowNo
252511PhysiotherapistLowNo
252611PodiatristLimitedNo
253912Emergency Medicine SpecialistLimitedNo
253913Obstetrician and GynaecologistLimitedNo
253914OphthalmologistLimitedNo
253915PathologistLimitedNo
253917Diagnostic and Interventional RadiologistLimitedNo
253999Medical Practitioners necLimitedNo
254111MidwifeLimitedNo
254311Nurse ManagerLimitedNo
254411Nurse PractitionerLimitedNo
254412Registered Nurse (Aged Care)LowNo
254413Registered Nurse (Child and Family Health)LimitedNo
254414Registered Nurse (Community Health)LimitedNo
254415Registered Nurse (Critical Care and Emergency)LimitedYes
254417Registered Nurse (Disability and Rehabilitation)LimitedNo
254418Registered Nurse (Medical)LimitedNo
254421Registered Nurse (Medical Practice)LowNo
254422Registered Nurse (Mental Health)LimitedNo
254423Registered Nurse (Perioperative)LimitedNo
254424Registered Nurse (Surgical)LimitedNo
254425Registered Nurse (Paediatric)LimitedNo
254499Registered Nurses necLimitedYes
261111ICT business AnalystHighYes
261112Systems AnalystHighYes
261211Multimedia SpecialistLimitedNo
261212Web DeveloperMediumNo
261311Analyst ProgrammerMediumYes
261312Developer ProgrammerHighYes
261313Software EngineerHighYes
261314Software TesterHighNo
262111Database AdministratorLimitedNo
262112ICT Security SpecialistLowYes
262113Systems AdministratorMediumNo
263111Computer Network and Systems EngineerMediumYes
263112Network AdministratorLimitedNo
263212ICT Support EngineerMediumNo
263213ICT Systems Test EngineerLowNo
263311Telecommunications EngineerLimitedYes
263312Telecommunications Network EngineerLimitedYes
271111BarristerLimitedNo
271311SolicitorLowNo
272311Clinical PsychologistLimitedNo
272313Organisational PsychologistLimitedNo
272399Psychologists necLimitedNo
272511Social WorkerMediumNo
272613Welfare WorkerHighNo
311213Medical Laboratory TechnicianLowNo
312111Architectural DraftspersonLowNo
312211Civil Engineering DraftspersonLimitedNo
312212Civil Engineering TechnicianLimitedNo
312311Electrical Engineering DraftspersonLimitedNo
312312Electrical Engineering TechnicianLimitedNo
313213Telecommunications Network PlannerLimitedNo
321111Automotive ElectricianLimitedNo
321211Motor Mechanic (General)HighNo
321212Diesel Motor MechanicLimitedNo
321213Motorcycle MechanicLimitedNo
321214Small Engine MechanicLimitedNo
322211Sheetmetal Trades WorkerLimitedNo
322311Metal FabricatorLowNo
322313Welder (First Class)LimitedNo
323211Fitter (General)LowNo
323212Fitter and TurnerLimitedNo
323213Fitter-WelderLimitedNo
323214Metal Machinist (First Class)LimitedNo
323313LocksmithLimitedNo
324111PanelbeaterLimitedNo
331111BricklayerLimitedNo
331112StonemasonLimitedNo
331211Carpenter and JoinerLimitedNo
331212CarpenterMediumNo
331213JoinerLimitedNo
333111GlazierLimitedNo
333211Fibrous PlastererLimitedNo
333411Wall and Floor TilerLimitedNo
334111Plumber (General)LowNo
334113DrainerLimitedNo
334114GasfitterLimitedNo
334115Roof plumberLimitedNo
341111Electrician (General)HighNo
341113Lift MechanicLimitedNo
342111Airconditioning and Refrigeration MechanicLowNo
342212Technical Cable JointerLimitedNo
342313Electronic Equipment Trades WorkerLimitedNo
342314Electronic Instrument Trades Worker (General)LimitedNo
351111BakerLimitedNo
351112PastrycookLimitedNo
351211Butcher or Smallgoods MakerLimitedNo
351311ChefHighNo
351411CookHighNo
361112Horse TrainerLimitedNo
362111FloristLimitedNo
391111HairdresserLowNo
394111CabinetmakerLimitedNo
411411Enrolled NurseLimitedNo
411711Community WorkerLowNo
452316Tennis CoachLimitedNo
452411FootballerLimitedNo
511112Program or Project AdministratorHighNo
નોંધ – ઉપરોક્ત માહિતી કોઇ એક ચોક્કસ વ્યવસાયને લાગૂ પડતી નથી. તેમાં કેટલાક ફેરફાર પણ હોઇ શકે છે. તમને લાગૂ પડતી ચોક્કસ માહિતી મેળવવા માટે માઇગ્રેશન એજન્ટનો સંપર્ક કરવો જોઇએ.

Listen to every Wednesday and Friday at 4 pm. 


Share
Published 19 July 2019 4:14pm
By Mosiqi Acharya
Presented by SBS Gujarati
Source: SBS


Share this with family and friends