1લી જુલાઇ 2019 બાદથી ઓસ્ટ્રેલિયન વિસામાં આવી રહેલા ફેરફાર
Source: AAP
ઓસ્ટ્રેલિયન સરકાર સમયાંતરે પોતાની ઇમિગ્રેશનની પોલિસીમાં ફેરફાર કરતી રહે છે. અગાઉ નક્કી કર્યા પ્રમાણે, વર્ષના આગામી મહિનાઓમાં ઓસ્ટ્રેલિયાની પર્મેન્ટટ વિસાની સંખ્યા, રીજનલ વિસા તથા પેરેન્ટ્સ વિસામાં જાહેર કરાયેલા ફેરફાર અમલમાં મુકાશે. મેલ્બર્ન સ્થિત Aussizz Group ના માઇગ્રેશન એજન્ટ પાર્થ પટેલે આવી રહેલા નવા ફેરફાર વિશે SBS Gujarati સાથે વિશેષ વાતચીત કરી હતી.
Share