શું તમે પેરેન્ટ્સને ઓસ્ટ્રેલિયા બોલાવવા માંગો છો? નવા સ્પોન્સર્ડ પેરેન્ટ્સ વિસા એક નવો વિકલ્પ છે

 Visa

Image for representation only Source: SBS

ઓસ્ટ્રેલિયન સરકારે નવા સ્પોન્સર્ડ પેરેન્ટ્સ વિસા અમલમાં મૂકવાની જાહેરાત કરી છે, આ વિસા દ્વારા માઇગ્રન્ટ્સના માતા-પિતા 10 વર્ષ સુધી ઓસ્ટ્રેલિયામાં રહી શકશે. 17મી એપ્રિલથી શરૂ થઇ રહેલા નવા સ્પોન્સર્ડ પેરેન્ટ્સ વિસા વિશે મેલ્બર્ન સ્થિત Aussizz Group ના માઇગ્રેશન એજન્ટ પાર્થ પટેલે SBS Gujarati સાથે વિશેષ વાતચીત કરી હતી.



Share