ઓછી સ્કીલ્સ તથા ઇંગ્લિશનું મર્યાદિત જ્ઞાન ધરાવતા વ્યક્તિ પણ ઓસ્ટ્રેલિયન PR મેળવી શકશે

DAMA

DAMA Source: Getty Images/LuapVision - Parth Patel

મેલ્બોર્નમાં Aussizz Group ના માઇગ્રેશન એજન્ટ પાર્થ પટેલ સાથે SBS Gujarati ની DAMA વિશે વિશેષ વાતચીત. વિક્ટોરિયાની વર્નમ્બુલ કાઉન્સિલ તથા નોધર્ન ટેરીટરી સરકારે કોમનવેલ્થ સાથે DAMA અંતર્ગત નવા વિસા કરાર કર્યા છે. જેના દ્વારા ઓસ્ટ્રેલિયાના PR મેળવવાનો એક નવો વિકલ્પ ખૂલ્યો છે.



Share