ઓસ્ટ્રેલિયન સરકાર દ્વારા ગુનાખોરીના તેમજ નાગરિક અશાંતિના જોખમને કારણે ભારતમાં એકંદરે ઉચ્ચ કક્ષાની સાવધાની રાખવાની સલાહ આપવામાં આવી છે તથા, ઓસ્ટ્રેલિયન સરકારે ચોક્કસ પ્રદેશોની મુસાફરી ન કરવાની ચેતવણી પર જાહેર કરી છે. વધુ વિગતો અહેવાલમાં મેળવો.
SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી પરથી માણી શકો છો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.