આગામી 3જી મે 2025ના રોજ કેન્દ્રીય ચૂંટણી યોજાવા જઇ રહી છે ત્યારે હાઉસિંગ કટોકટીના મુદ્દા પર ઓસ્ટ્રેલિયન નાગરીકોએ પોતાના અભિપ્રાયો જણાવી આગામી સરકારે કેવી રીતે તે પ્રશ્ન હલ કરવો જોઇએ એ વિશે વાત કરી હતી.
SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી પરથી માણી શકો છો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.