ઓસ્ટ્રેલિયામાં, લૂંટની કાનૂની વ્યાખ્યાઓ અને પરિણામો છે. ઓસ્ટ્રેલિયા એક્સપ્લેન્ડના આ અહેવાલમાં વિવિધ પ્રકારના ગુનાઓ, તેમને કાયદેસર રીતે કેવી રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે તથા, તમારી જાતને કેવી રીતે સુરક્ષિત કરવી અને જો તે તમારી સાથે આ પ્રકારની ઘટના બને તો કઈ મદદ ઉપલબ્ધ છે વિશે માહિતી મેળવીએ.
SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી પરથી માણી શકો છો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.