તમારા બાળક માટે યોગ્ય ટયુટર પસંદ કરવા આ મહત્વની બાબતો ધ્યાનમાં રાખો

Great School Work

Choosing the right tutor is essential for ensuring a positive learning experience and real educational benefits for your child. Credit: SolStock/Getty Images

ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.


ઓસ્ટ્રેલિયામાં ટયુટરિંગ કે શાળા બહાર શિક્ષણ સહાયમાં વૃદ્ધિ જોવા મળી છે. અનેક કારણોસર બાળકો માટે વાલીઓ ટ્યુટરિંગ સેવાઓ રાખવા પ્રેરાય છે. જોકે સારી ટ્યૂટરિંગ સેવા શોધવી ખુબ આવશ્યક છે. તો ઓસ્ટ્રેલિયા એક્સપ્લેન્ડના આ અહેવાલમાં તે વિશે વધુ જાણકારી મેળવો.
SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા  પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી  પરથી માણી શકો છો.

YouTube ચેનલ પર, SBS Gujarati  ને ફોલો કરો.

તમે  પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે  પર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.

Share