પ્રોવિઝનલ વિઝા પર ગ્રામીણ વિસ્તારોમાં રહેતા માઈગ્રન્ટ્સ પર્મેનન્ટ રેસીડન્સીની શરતો પૂરી કર્યા બાદ પણ લાંબા સમયથી વિઝા માટે રાહ જોઈ રહ્યા છે. આ માટે હવે તેઓએ સંસદમાં એક પિટિશન દ્વારા પોતાની વ્યથા જણાવી છે. વધુ વિગતો અહેવાલમાં મેળવો.
SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી પરથી માણી શકો છો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.