સિડનીના નાઇજલ શાહનો તાજેતરમાં અંડર 15 ઓલ ઓસ્ટ્રેલિયન ટીમમાં સમાવેશ થયો અને હાલમાં ન્યૂ સાઉથ વેલ્સ અંડર-16 ટીમ તરફથી રમી રહ્યા છે. આવો, તેમની સાથે વધુ વાત કરીએ અને ક્રિકેટમાં તેમની સિદ્ધિઓ અને લક્ષ્યાંકો વિશે માહિતી મેળવીએ.
SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી પરથી માણી શકો છો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.