ભારતીય ક્રિકેટ ટીમના સમર્થકો માટે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા બનાવશે 'ઇન્ડિયા ફેન ઝોન'

Fans India members cheering Indian cricket team

Cricket Australia to set up India Fan Zone during the Border - Gavaskar trophy. Credit: Vatsal Desai.

ભારતીય ક્રિકેટ ટીમ આગામી નવેમ્બર - ડિસેમ્બર મહિનામાં યોજાનારી બોર્ડર - ગાવસ્કર ટેસ્ટ શ્રેણી રમવા માટે ઓસ્ટ્રેલિયા આવશે ત્યારે ભારતીય ક્રિકેટ ટીમના સમર્થકો માટે અલાયદો 'ઇન્ડિયા ફેન ઝોન' બનાવવામાં આવશે. આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના ઇવેન્ટ એન્ડ ઓપરેશન્સના જનરલ મેનેજર જોઇલ મોરિસન તથા ફેન્સ ઇન્ડિયાના સભ્ય વત્સલ દેસાઇ.


વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m. 

Share