ઓસ્ટ્રેલિયામાં ગુજરાતીમૂળના મુસ્લિમ બિરાદરો રમઝાન માસ પાળે છે. હાલના વર્ષોમાં રમઝાન માસ ઓસ્ટ્રેલિયાના ઉનાળામાં આવતો થતો હોવાથી રોઝેદારો વધુ લાંબા રોઝા રાખે છે. આ ઉપરાંત બહુ સાંસ્કૃતિક ઓસ્ટ્રેલિયામાં સુમેળની ભાવના સાથે કેવી રીતે રમઝાન મહિનો પાળવામાં આવે છે તે માહિતી આપી હતી તૌસિફભાઇ અઘરિયાએ
SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી પરથી માણી શકો છો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.