આરોગ્ય સંભાળમાં વધતી જતી આર્ટીફિશીયલ ઇન્ટેલિજન્સની ભૂમિકા

NHS staffing

Hospitals are the front line for the use of AI in health care Credit: Jeff Moore/PA

ઓડિયો સાંભળવા ઉપર આપેલા પ્લે બટન પર ક્લિક કરો.


દર્દીની તપાસ કરવામાં મદદથી લઇને સ્કેનનું અર્થઘટન કરવા અને રોગના પ્રારંભિક સંકેતો શોધવા સુધી આર્ટીફિશીયલ ઇન્ટેલિજન્સ આરોગ્ય સંભાળમાં ક્રાંતિ લાવવાની ક્ષમતા ધરાવે છે. નિષ્ણાંતોના મત પ્રમાણે ટેક્નોલોજીના વિકાસ અને નવા સાધનોના ઉદ્દભવ સાથે સલામતી, નિયમન અને સાંસ્કૃતિક સમસ્યાના પડકારો અંગે વિચાર વિમર્શ માંગી લે છે. વધુ જાણીએ અહેવાલમાં.
SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા પેજને સબસ્ક્રાઇબ કરો.


SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી પરથી માણી શકો છો.



YouTube ચેનલ પર, SBS Gujarati ને ફોલો કરો.



તમે પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે પર પણ ઉપલબ્ધ છે.



Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.

Share