ટેક્નોલોજીના ઉપયોગથી જરૂરીયાતમંદોનું જીવન સરળ બનાવવાના ઉપાયો

Dr Dhaval Vyas' research focuses on empowering communities from low socioeconomic status background, through co-design and development of technologies.

Dr Dhaval Vyas' research focuses on empowering communities from low socioeconomic status background, through co-design and development of technologies. Source: Supplied by: Dr Dhaval Vyas

ડો ધવલ વ્યાસ જરૂરીયાતમંદ સમુદાય તથા ગરીબી રેખા હેઠળ જીવતા લોકોને ટેક્નોલોજીના ઉપયોગથી સામાન્યજીવનમાં મદદ મળી રહે તેવા પ્રોજેક્ટ પર કાર્ય કરી રહ્યા છે. રેફ્યુજી તથા ઘરવિહોણા લોકોને કોવિડ-19 દરમિયાન ટેક્નોલોજી કેવી રીતે મદદરૂપ સાબિત થઇ તે વિશે યુનિવર્સીટી ઓફ ક્વીન્સલેન્ડમાં સિનિયર લેક્ચરર તથા ઓસ્ટ્રેલિયન રીસર્ચ કાઉન્સિલ સાથે સંકળાયેલા ડો ધવલે SBS Gujarati ને માહિતી આપી હતી.


ALSO LISTEN

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.


Share