હૃદય ટ્રાન્સપ્લાન્ટ માટે દાતા મળતા વાર લાગે ત્યારે ઘણા દર્દીઓ મૃત્યુ પામતા હોય છે. આ સ્થિતિનો સામનો ન કરવો પડે એ માટે ઓસ્ટ્રેલિયન કંપનીએ ટાઇટેનિયમ ધાતુમાંથી બનાવેલ હૃદયને એક ઓસ્ટ્રેલિયન ડોકટરે દર્દીમાં સફળતાપૂર્વક ઇમ્પ્લાન્ટ કર્યું. આવી જટિલ ક્રિયા બાદ હોસ્પિટલમાંથી રજા મેળવનાર એ વિશ્વનો પહેલો વ્યક્તિ બન્યો છે.
SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી પરથી માણી શકો છો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.