તાપમાનની અસર માનસિક સ્વાસ્થ પર થઇ શકે, અભ્યાસનું તારણ

Sydneysiders experience heatwave conditions at Marrinawi Cove in Sydney (AAP)

Sydneysiders experience heatwave conditions at Marrinawi Cove in Sydney Source: AAP / STEVEN MARKHAM

ઓડિયો સાંભળવા ઉપર આપેલા પ્લે બટન પર ક્લિક કરો.


અતિશય ગરમી માનસિક સ્વાસ્થ્ય માટે ખતરો છે આ ચેતવણી સંશોધકો દ્વારા આપવામાં આવી છે. ડોકટરોએ લાંબા સમયથી ગરમી સંબંધિત તણાવના જોખમો વિશે ચેતવણી આપી હતી અને હવે એક અભ્યાસ સૂચવે છે કે વધતા તાપમાન 2050 સુધીમાં માનસિક ભારણમાં લગભગ 50 ટકાનો વધારો કરી શકે છે.
SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી 
પરથી માણી શકો છો.

YouTube ચેનલ પર, SBS Gujarati 
ને ફોલો કરો.

તમે પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે પર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.

Share