ઓસ્ટ્રેલિયામાં કેન્દ્રીય ચૂંટણી અગાઉ વધી રહેલી ગુનાખોરી મહત્વનો મુદ્દો બન્યો છે. ઓસ્ટ્રેલિયાના મતદાતાઓ દેશના રહેવાસીઓને જાહેર સુરક્ષા પ્રાપ્ત થાય તથા ગુનાખોરી કાબુમાં આવે એ અંગે પોતાના મંતવ્યો રજૂ કરી રહ્યા છે.
SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી પરથી માણી શકો છો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.