ગાર્ડનિંગની માનસિક સ્વાસ્થ્ય પર થતી અસર
Source: Supplied by Vishwesh Mankad
વિશ્વ પર્યાવરણ દિવસ: ઘરના ફળિયામાં ગાર્ડનિંગ અથવા મનગમતી વનસ્પતિ ઉગાડવાથી વ્યક્તિના માનસિક સ્વાસ્થ્ય પર કેવી અસર થાય છે તે વિશે કૃષિ નિષ્ણાત વિશ્વેશ માંકડે SBS Gujarati ને માહિતી આપી હતી.
Share