માનસિક આરોગ્યની સુવિધા તમારી જ ભાષામાં મેળવો
A mental health resource is being launched for diverse patients. Source: AAP
એક નવી પહેલ અંતર્ગત, ઓસ્ટ્રેલિયન્સ હવે તેમની જ ભાષા અથવા એક જ સરખી સંસ્કૃતિ કે ધર્મ અપનાવતા તજજ્ઞ પાસેથી માનસિક આરોગ્ય સાથે સંકળાયેલી સહાયતા મેળવી શકશે. નવી સુવિધા શું છે, આવો જોઇએ વિગતો એક અહેવાલમાં.
Share