માનસિક સ્વાસ્થ્યને લગતી તકલીફો અને ઉપચાર અંગેના પ્રશ્નો

a woman with her head in her hands.

Source: Press Association

માનસિક સ્વાસ્થ્યને લગતી તકલીફો અને એના ઉપચાર વિષે ઓસ્ટ્રેલિયાનાં લોકો અપૂરતી માહિતી ધરાવે છે. હૉસ્પિટલોમાં પણ માનસિક રીતે અસ્વસ્થ દર્દીઓની લાંબી કતારોને પરિણામે માનસિક સ્વાસ્થ્ય ક્ષેત્રે વધુ ભંડોળની જરૂર જણાઈ છે.



Share