ઓસ્ટ્રેલિયામાં બસ ડ્રાઇવર સંજય પટેલ અને 11 વર્ષીય બાળક વચ્ચે હ્દયસ્પર્શી કિસ્સો

Sanjay.jpg

11-year-old Brock Keena was sitting in the front seat when bus driver Sanjay Patel was racially abused. Credit: Channel Nine

ગુજરાતી-ઓસ્ટ્રેલિયન બસ ડ્રાઇવર સંજય પટેલ ફરજ દરમિયાન એક મહિલા દ્વારા વંશીય ટીપ્પણીનો ભોગ બન્યા હતા. આ ઘટનાથી અપસેટ થયેલા સંજયને 11 વર્ષીય બાળકે સાંત્વના આપી હતી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી. સંજયે આ બનાવ અને બાળકની એક નાની કાળજીએ કેવી રીતે તેમનું દિલ જીતી લીધું તે વિશે SBS Gujarati સાથે વાત કરી હતી.


વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Share