તબીબી નિષ્ણાત મુજબ સામાન્ય તાવ લાગતો વાઇરલ ઇન્ફેક્શનનું લક્ષણ પણ હોઇ શકે

Dr Nirzari Pandit (L), Respiratory syncytial virus RSV vaccine vial with syringe and stethoscope. Source: Getty / Manjurul / Dr Nirzari Pandit

Dr Nirzari Pandit (L), Respiratory syncytial virus RSV vaccine vial with syringe and stethoscope. Source: Getty / Manjurul / Dr Nirzari Pandit

ઓડિયો સાંભળવા ઉપર આપેલા પ્લે બટન પર ક્લિક કરો.


બદલાતી ઋતુમાં શરીરનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. બે ઋતુ ભેગી થાય એટલે શરદી, ખાસી, તાવ જેવા સામાન્ય રોગો ઘર કરી જાય. ત્યારે સામાન્ય દેખાતા તાવના લક્ષણોમાં અન્ય વાયરસ પણ શરીરમાં હોઇ શકે છે. આ અંગે માહિતી આપી રહ્યા છે સિડની સ્થિત ડૉ. નિરઝરી પંડિત

** ઓડિયોમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય સંજોગોને આધારિત છે, તમને લાગૂ પડતી પરિસ્થિતિ માટે નિષ્ણાતની સલાહ લેવી.
SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી પરથી માણી શકો છો.

YouTube ચેનલ પર, SBS Gujarati ને ફોલો કરો.

તમે પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે પર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.

Share