ક્લોઝિંગ ધ ગેપ એ એક રાષ્ટ્રીય કરાર છે જે ફર્સ્ટ નેશન્સ ઓસ્ટ્રેલિયનોના સ્વાસ્થ્ય અને સુખાકારીમાં સુધારો કરવા વિશે છે. જેથી તેઓ અન્ય ઓસ્ટ્રેલિયનોની જેમ જ જીવનની ગુણવત્તા અને તકોનો આનંદ માણી શકે. વધુ વિગતો ઓસ્ટ્રેલિયા એક્સપ્લેન્ડના અહેવાલમાં મેળવો.
SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી પરથી માણી શકો છો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.