જાણો, ઓસ્ટ્રેલિયામાં Welcome to Country એટલે શું
Source: Credit: Ian Hitchcock/Getty Images
જાહેર કાર્યક્રમોની શરૂઆતમાં એબોરિજિનલ સમુદાયના સભ્યો દ્વારા પરંપરાગત નૃત્ય દ્વારા પ્રસ્તુતિ કરવામાં આવે છે. આવકાર આપવાની આ પ્રથાને 'વેલકમ ટુ કંટ્રી' તરીકે ઓળખવામાં આવે છે.
Share