ધાર્મિક માન્યતા, હજી પણ ઓસ્ટ્રેલિયનો કેવી રીતે મતદાન કરે છે તેમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. રાજકીય પસંદગીઓની બાબતમાં સમુદાયોની ધાર્મિક શ્રદ્ધા કેમ મહત્વની બની રહી છે એ વિશે વધુ વિગતો અહેવાલમાં મેળવો.
SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી પરથી માણી શકો છો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.