દિવ્યાંગ માઇગ્રન્ટ્સ માટે ઓસ્ટ્રેલિયા ખરેખર કેવું છે?

Patient using wheelchair moving in hospital courtyard

Migrants with disability are exposed to health screening processes that could impact their ability to stay in Australia. Source: iStockphoto / Vukasin Ljustina/Getty Images

ઓડિયો સાંભળવા ઉપર આપેલા પ્લે બટન પર ક્લિક કરો.


દિવ્યાંગ સમુદાયના હિમાયતીઓ અને નિષ્ણાતો કહે છે કે સાંસ્કૃતિક કલંક અને કાયદાઓ દિવ્યાંગ માઇગ્રન્ટ્સ લોકો માટે વધુ મુશ્કેલીઓ પેદા કરી તેમને સમુદાયમાંથી બાકાત કરી હાંસિયામાં ધકેલી દે છે. વધુ વિગતો અહેવાલમાં મેળવો.
SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી પરથી માણી શકો છો.

YouTube ચેનલ પર, SBS Gujarati ને ફોલો કરો.

તમે પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે પર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.

Share