SBS Examines: ચૂંટણી દરમિયાન રાજકીય જૂઠાણાને મંજૂરી આપતી કાનૂની છટકબારી

Advance Australia sign depicting ACT independent Senate candidate David Pocock as a "Greens superman"

Cartaz do grupo conservador Advance Australia retrata o candidato independente ao Senado pelo ACT, David Pocock, como um "super-homem dos Verdes". Source: Twitter / Twitter / David Pocock

ઓડિયો સાંભળવા ઉપર આપેલા પ્લે બટન પર ક્લિક કરો.


આગામી ૩ મેના રોજ ચૂંટણી યોજાઇ રહી છે ત્યારે વિવિધ રાજકીય પક્ષો ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. પરંતુ, રાજકીય જાહેરાતો મહિનાઓથી પ્રસારિત કરવામાં આવી રહી છે શું તમે જાહેરાતો દ્વારા રજૂ કરવામાં આવતી તેમની વાત પર વિશ્વાસ કરી શકો છો? વધુ વિગતો અહેવાલમાં મેળવો.
SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા  પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી  પરથી માણી શકો છો.

YouTube ચેનલ પર, SBS Gujarati  ને ફોલો કરો.

તમે  પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે  પર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.

Share