ઓસ્ટ્રેલિયાના મેલ્બર્ન સ્થિત કોરિયોગ્રાફર અવનીબેન મિસ્ત્રીએ ભારતીય ભાષાઓની અનેક ફિલ્મોમાં નૃત્ય નિર્દેશક તરીકે સેવા આપી છે. તેમનો ગુજરાતી ફિલ્મ 'ફાટી ને?' માં કોરિયોગ્રાફી કરવાનો અનુભવ કેવો રહ્યો એ વિશે તેમણે SBS Gujarati સાથે વાત કરી હતી.
SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી પરથી માણી શકો છો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.