સુનિતા પૃથ્વી પર ઉતરતા જ ખુશીથી ઝૂમી ઉઠ્યો ગુજરતમાં રહેતો પરિવાર

Dinesh Raval(Blue shirt) with Sunita Williams_1.jpeg

Dineshbhai Raval with Sunita Williams at his home in the United States. Credit: Dinesh Raval

ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.


નાસાના બે અંતરિક્ષયાત્રીઓ, સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોર આઠ દિવસ માટે અંતરિક્ષમાં ગયા હતા પરંતુ સ્પેસક્રાફ્ટમાં સર્જાયેલી ટેક્નિકલ ખામીના કારણે તેઓ ત્યાં ફસાઇ ગયા હતા. અને, હાલમાં જ નવ મહિનાથી વધુ સમય બાદ તેઓ પૃથ્વી પર પરત ફર્યા છે. મૂળગુજરાતી સુનિતાના પિતરાઇભાઇ દિનેશભાઇ રાવલે સુનિતા વિલિયમ્સ પૃથ્વી પર પરત ફર્યા તે સમયની તથા તેમની ભૂતકાળની વાતો SBS Gujarati સાથે વહેંચી હતી.

SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી 
 પરથી માણી શકો છો.

YouTube ચેનલ પર, SBS Gujarati ને ફોલો કરો.

તમે પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે પર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.

Share

Recommended for you