લાંબા સમય સુધી અવકાશમાં રહેવાથી માનવ શરીર પર સ્નાયુઓને અસર , હાડકાં તૂટી જવા અને દ્રષ્ટિની ક્ષતિ જેવી અસર થઈ શકે છે. અવકાશયાત્રીઓ બૂચ વિલ્મોર અને સુનીતા વિલિયમ્સ હવે પૃથ્વી પર પાછા ફર્યા છે ત્યારે આ વિષે વિગતે જાણો.
READ MORE

હવે અવકાશમાં પણ અવનવી વાનગીઓ પીરસાશે
SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી પરથી માણી શકો છો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.