જાણો, શું છે નેશનલ પાર્ટી અને તેનો ઉદ્દેશ્ય

PETER DUTTON NUCLEAR PRESSER

Nationals leader David Littleproud speaks to media, Brisbane, Friday, December 13, 2024. (AAP Image/Russell Freeman) NO ARCHIVING Source: AAP / RUSSELL FREEMAN/AAPIMAGE

ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.


હાલમાં ડેવિડ લિટલપ્રાઉડની આગેવાની હેઠળની નેશનલ પાર્ટી ઓફ ઓસ્ટ્રેલિયાએ 100 વર્ષથી વધુ સમયથી સમગ્ર ઓસ્ટ્રેલિયામાં પ્રાદેશિક અને ગ્રામીણ સમુદાયોનું પ્રતિનિધિત્વ કરતી પાર્ટી બની છે. જોકે, પાર્ટીએ ક્યારેય તેની જાતે સરકાર બનાવી નથી, ત્યારે તેણે ઓસ્ટ્રેલિયાની સંસદમાં મોટો ભાગ ભજવ્યો છે. તો આવો, આજના આ અહેવાલમાં નેશનલ પાર્ટી વિશે માહિતી મેળવીએ.
SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા  પેજને સબસ્ક્રાઇબ કરો.


SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી  પરથી માણી શકો છો.



YouTube ચેનલ પર, SBS Gujarati  ને ફોલો કરો.



તમે  પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે 

 પર પણ ઉપલબ્ધ છે.



Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.

Share