ઓસ્ટ્રેલિયન ગ્રીન્સ પક્ષ દેશોના લઘુમતી પક્ષોમાં સૌથી મોટી પાર્ટી છે. એડમ બેન્ડ્ટની આગેવાની હેઠળના આ પક્ષના ઇતિહાસ તથા તે કયા મુદ્દાઓ પર ચૂંટણી લડી રહ્યા છે એ વિશે માહિતી મેળવો.
SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી પરથી માણી શકો છો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.