એક સર્વેક્ષણમાં સામે આવેલી વિગતમાં જાણવા મળ્યું છે કે હૃદયરોગના હુમલા જેવા લક્ષણો હોવા છતાં લોકો "000" સેવાનો સંપર્ક કરતા ખચકાય છે. મહિલાઓમાં આ વાત વધુ પ્રમાણમાં જોવા મળી રહી છે જેમાં હૃદયરોગના હુમલાના લક્ષણોની ઓછી જાણકારી પણ જવાબદાર છે. વધુ વિગતો અહેવાલમાં મેળવો.
SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી પરથી માણી શકો છો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.