ભારતીય નૌકાદળની બે મહિલા ઓફિસરો સઢ વાળા વહાણમાં આખા વિશ્વની પરિક્રમા કરવા નીકળી છે. તેમના આ સાહસના પ્રથમ ભાગમાં તેમણે ભારતના ગોવાથી ઓસ્ટ્રેલિયાના ફ્રીમેન્ટલ સુધીની મુસાફરી પૂરી કરી છે. અમિતભાઇ મહેતા સાથેનો તેમનો સંવાદ માણિએ.
SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી પરથી માણી શકો છો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.