ઓસ્ટ્રેલિયાની શાળાઓના આચાર્યો કેમ વિચારી રહ્યા છે નોકરી છોડવા વિશે

Australia’s experiencing record-high levels of violence and threats of violence towards principals

school_principals_say_theyre_feeling_under_pressure_getty.jpg

ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.


ઓસ્ટ્રેલિયાની શાળાઓમાં મોટા પ્રમાણમાં હિંસા અને ધમકીઓના કારણે આચાર્યો નોકરી છોડી દેવા માટે મજબૂર થઈ રહ્યા છે, જેમાં ઘણા લોકો દુર્વ્યવહાર અને તણાવનો સામનો કરી રહ્યા હોવાનું અભ્યાસમાં જાણવા મળ્યું છે. નિષ્ણાતો ચેતવણી આપે છે કે આનાથી શિક્ષકોની અછત વધી શકે છે અને શાળાઓ પર દબાણ આવી શકે છે. વધુ વિગતો અહેવાલમાં મેળવો.
SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી પરથી માણી શકો છો.

YouTube ચેનલ પર, SBS Gujarati ને ફોલો કરો.

તમે પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે 
પર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.

Share