પ્રસિદ્ધ ઇન્ફર્મેશન ટેક્નોલોજી કંપની ઇન્ફોસીસના સ્થાપક ઉદ્યોગપતિ નારાયણ મૂર્તિ તાજેતરમાં ઓસ્ટ્રેલિયાની મુલાકાતે આવ્યા હતા. હાલમાં તેમના નિવેદન કે ભારતીયોએ અઠવાડિયે છ દિવસ અને રોજના 12 કલાક કામ કરવું જોઈએ તેને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે ત્યારે તેમણે અમિતભાઇ મહેતા સાથે એ ઉપરાંત અનેક બાબતો પર વાતો કરી હતી.
SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી પરથી માણી શકો છો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.