માઇગ્રન્ટ મહિલાઓ જાતિય શોષણની ફરીયાદ કરતા ડરતી હોવાનો ખુલાસો

TANYA PLIBERSEK JUUKAN GORGE SIGNING

માઇગ્રન્ટ મહિલા પર થતા શોષણનો અહેવાલ પર્યાવરણ મંત્રી તાન્યા પ્લીબરસેકે પ્રસ્તુત કર્યો હતો. Source: AAP / MICK TSIKAS/AAPIMAGE

અહેવાલ સાંભળવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.


એક નવા રાષ્ટ્રિય સર્વેક્ષણમાં બહાર આવ્યું છે કે માઇગ્રન્ટ સમુદાયની મહિલા કામદારોમાંથી અડધાથી વધુ 51 ટકા મહિલાઓને કાર્યસ્થળે જાતીય સતામણીનો અનુભવ થયો હતો. આ અહેવાલ પર્યાવરણ મંત્રી તાન્યા પ્લીબરસેક અને ન્યૂ સાઉથ વેલ્સના મહિલા મંત્રી જોડી હેરિસન દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યો હતો.
SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા  પેજને સબસ્ક્રાઇબ કરો.


SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી પરથી માણી શકો છો.


YouTube ચેનલ પર, SBS Gujarati  ને ફોલો કરો.


તમે  પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે  પર પણ ઉપલબ્ધ છે.


Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.

Share