કામચલાઉ વિસાધારકો, માઇગ્રન્ટ કર્મચારીઓના વેતનમાં એક દશક પછી પણ વધારો નહીં

Migrant workers often exploited by being paid below minimum wage rates. Source: SBS
કોરોનાવાઇરસની મહામારીના કારણે ઓસ્ટ્રેલિયાની આંતરરાષ્ટ્રીય સરહદો બંધ થતા દેશમાં કુશળ કર્મચારીઓની અછત સર્જાઇ. આ પરિસ્થિતિમાં જ ખ્યાલ આવ્યો કે ઓસ્ટ્રેલિયા માઇગ્રન્ટ કર્મચારીઓ પર કેટલું નિર્ભર છે. પરંતુ, એક અભ્યાસ પ્રમાણે, છેલ્લા એક દશકથી કામચલાઉ વિસાધારકોના વેતન તથા તેમના કાર્યની પરિસ્થિતિમાં યોગ્ય સુધારો થયો નથી.
Share