ચૂંટણી પહેલાના બજેટમાં જીવન નિર્વાહ ખર્ચમાં રાહત કેન્દ્રસ્થાને

ALCBudget2025 FEDERAL BUDGET 2025

Australian Treasurer Jim Chalmers (left) and Australian Finance Minister Katy Gallagher walk through the Senate courtyard during a picture opportunity at Parliament House in Canberra, Monday, March 24, 2025. (AAP Image/Lukas Coch) NO ARCHIVING Source: AAP / LUKAS COCH/AAPIMAGE

ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.


ચૂંટણી પહેલાના બજેટમાં કરવેરા રાહત , બલ્ક બિલિંગમાં વધારો અને દવાઓની કિંમત પર અંકુશ જેવા પગલાંઓથી જીવન નિર્વાહ ખર્ચને નાથવાનો પ્રયાસ કરાયો છે. જોકે ત્રણ વર્ષના લેબરના શાસનમાં પહેલી વાર બજેટ ખાદ્ય વાળું રજુ કરવામાં આવ્યું છે.

Share

Recommended for you