આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ હાલમાં ઓસ્ટ્રેલિયામાં મકાનોની તંગી માટે જવાબદાર હોવાનો સ્વર ઘણીવાર સંભળાય છે. જોકે હાલમાં થયેલા એક અભ્યાસમાં આ વાત ખોટી હોવાનું તારણ સામે આવ્યું છે. વધુ વિગતો અહેવાલમાં મેળવો.
SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી પરથી માણી શકો છો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.