ઓસ્ટ્રેલિયામાં હોમ શેરિંગ કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો

GettyImages-1483478739.jpg

Tenants already living in a house can also sublet their residence to share rent but they need prior approval from the landlord.

અહેવાલ સાંભળવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.


સહિયારા આવાસ એટલેકે શેર્ડ હાઉસિંગના વધતા ચલણ વચ્ચે, તેમ કરવામાં છેતરપિંડીના બનાવો પણ બને છે ત્યારે હાઉસ શેરિંગમાં ધ્યાનમાં રાખવા જેવી બાબતો વિશે જાણવું જરૂરી બની જાય છે.
SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા પેજને સબસ્ક્રાઇબ કરો.


SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી પરથી માણી શકો છો.



YouTube ચેનલ પર, SBS Gujarati ને ફોલો કરો.



તમે પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે પર પણ ઉપલબ્ધ છે.



Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.

Share