ઓસ્ટ્રેલિયામાં મકાન ખરીદવું, બાંધવું કે મરામત કરાવવું કેમ મોંધુ થયું?
Source: AAP
ઓસ્ટ્રેલિયાના શહેરોમાં મકાનોની કિંમતમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. જેના કારણે મકાનના બાંધકામમાં વપરાતી સામગ્રી પણ મોંધી થઇ છે. ઓસ્ટ્રેલિયાના વિવિધ શહેરોમાં મકાનોની કિંમતમાં કેટલો વધારો થયો અને તે પાછળ કયા પરિબળો જવાબદાર છે તે વિશેનો અહેવાલ...
Share