સ્ત્રી પોતાના જીવનમાં આવતા બદલાવને આસાનીથી પચાવી શકે છે. આજથી ચાર દાયકા પહેલા ઓસ્ટ્રેલિયામાં સ્થાંળાતરિત મહિલાઓએ પોતાની દાસ્તાંન વર્ણવી હતી. માયાબેન અમીન અને દિપીકાબેન દવેએ તેમની સંઘર્ષગાથા SBS Gujarati સાથે વહેંચી હતી.
READ MORE

એકસાથે 100 મહિલા જજની નિમણૂંક
SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી પરથી માણી શકો છો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.