એકસાથે 100 મહિલા જજની નિમણૂંક
Egyptian female judges (L-R) Hend Ahmed, Radwa Helmy, Yassmen Helmy, Reem Mousa, and Maha Abdel Fatah pose at the State Council headquarters in Giza, Egypt. Source: EPA
ઇજિપ્તે તાજેતરમાં જ જાતિ સમાનતાનાં ક્ષેત્રમાં એક ઐતિહાસિક પગલું ભર્યું છે. દેશમાં લગભગ 100 જેટલી સ્ત્રીઓની એકસાથે જજ તરીકે નિમણૂંક કરવામાં આવી છે. પ્રમાણમાં એક પારંપરિક એવા દેશમાં બનતી આ ઘટનાથી વિશેષ વધાવવા જેવું બીજું શું હોઈ શકે!
Share